ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત: ગુડ્સ ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. ઓડિશાના બારગઢમાં એક ગુડ્સ ટ્રેન અકસ્માતનો શિકાર બની છે

New Update
ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત: ગુડ્સ ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. ઓડિશાના બારગઢમાં એક ગુડ્સ ટ્રેન અકસ્માતનો શિકાર બની છે. માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ગુડ્સ ટ્રેન ચૂનાના પથ્થરથી ભરેલી હતી અને તેના 5 કોચ બારગઢ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

Latest Stories