દેશ અમદાવાદ વિમાન દુર્ઘટના વચ્ચે દિલ્હીમાં રેલ અકસ્માત, ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો અમદાવાદ વિમાન દુર્ઘટનાના મોટા અકસ્માત વચ્ચે, દિલ્હીથી ટ્રેન અકસ્માતના સમાચાર આવ્યા છે. ગુરુવારે સાંજે 4:10 વાગ્યે દિલ્હીમાં એક ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. By Connect Gujarat Desk 13 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ તમિલનાડુમાં એક મોટી ટ્રેન દુર્ઘટના, મૈસૂર-દરભંગા એક્સપ્રેસ માલગાડી સાથે અથડાયા તમિલનાડુમાં એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ. તમિલનાડુના તિરુવલ્લૂરમાં આ ટ્રેન અકસ્માત થયો છે. માહિતી અનુસાર બિહારના દરભંગા જતી બાગમતી એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ. By Connect Gujarat Desk 12 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: બિકાનેર દાદર ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાય, 1700 મુસાફરોને બસ દ્વારા રવાના કરાયા મુંબઈના પાલઘર નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડતા રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.જેને પગલે વડોદરા તરફ આવતી અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. By Connect Gujarat 29 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ આંધ્રપ્રદેશ રેલવે દુર્ઘટના માનવસર્જિત ભૂલનું પરિણામ! વિપક્ષ કેન્દ્ર સરકાર સામે લાલઘૂમ, મૃતકાંક 13 થયો…… એક પછી એક ટ્રેન દુર્ઘટનાઓ વધતી જ જઈ રહી છે ત્યારે આંધ્રપ્રદેશમાં રવિવારે મોડી સાંજે સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃતકાંક વધીને 13ને વટાવી ગયો છે. By Connect Gujarat 30 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : મહુવાથી સુરત જતી પેસેન્જર ટ્રેનની અડફેટે 24 પશુના મોત, જીવદયા પ્રેમીઓમાં નારાજગી... જિલ્લામાં રેલવે ટ્રેક પર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ટ્રેનની અડફેટે સિંહો આવી જતા મોત થયાની ઘટના હજુ તાજી છે, By Connect Gujarat 12 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા પાકિસ્તાન : કરાચી જઈ રહેલી હજારા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતાં સર્જાય મોટી ટ્રેન દુર્ઘટના, 25નાં મોત, 163 ઘાયલ.... દુર્ઘટનામાં ટ્રેનના કેટલાક કોચ પણ પલટી ગયા હતા અને નજીક આવેલા એક તળાવમાં પડ્યા હતા By Connect Gujarat 06 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઓડિશા દુર્ઘટનાના:100 મૃતદેહોની DNA ટેસ્ટના આધારે કરવામાં આવશે ઓળખ ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોના દુર્ઘટનાગ્રસ્ત હોવાના કારણે 275 પીડિતોમાંથી લગભગ 100ની ઓળખ નથી થઈ શકી. By Connect Gujarat 06 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત: ગુડ્સ ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. ઓડિશાના બારગઢમાં એક ગુડ્સ ટ્રેન અકસ્માતનો શિકાર બની છે By Connect Gujarat 05 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઓડિશા : ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલની બેઠક ઓડિશા ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલની બેઠક. બાલાસોર ટ્રેન દુર્ઘટનાની સમીક્ષા કરવા માટે પીએમ મોદીએ તાત્કાલિ મીટિંગ બોલાવી છે. By Connect Gujarat 03 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn