મેડિસિનના રેપરથી થશે એન્ટિબાયોટિક દવાની ઓળખ, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

એન્ટિબાયોટિક દવાના બેફામ અને દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકાર એક મોટું પગલું ભરી રહી છે. જેના પછી લોકો રેપર જોઈને જાણી જશે કે દવા એન્ટિબાયોટિક છે કે નહીં.

New Update
meidn rpae

એન્ટિબાયોટિક દવાના બેફામ અને દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકાર એક મોટું પગલું ભરી રહી છે. જેના પછી લોકો રેપર જોઈને જાણી જશે કે દવા એન્ટિબાયોટિક છે કે નહીં.

એન્ટિબાયોટિક દવાઓને લઈને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકાર બજારમાં એન્ટિબાયોટિક દવાની ઓળખ માટે એક સિસ્ટમ રજૂ કરવાની યોજના બનાવી રહી છે.જેથી સામાન્ય લોકો સરળતાથી સમજી શકે કે તેમને આપવામાં આવેલી દવા એન્ટિબાયોટિક છે કે નહીં. એન્ટિબાયોટિક દવાના ખોટા અને વધારે પડતા ઉપયોગને રોકવા માટે સરકારે આ પગલું ભર્યું છેજેના અંતર્ગત એન્ટિબાયોટિક દવાઓના પેકેજિંગ પર ખાસ રંગકોડ કે સ્પષ્ટ નિશાન હશેજેથી દર્દી અને ફાર્માસિસ્ટઆને સરળતાથી ઓળખી શકે કે આ દવાઓ એન્ટિબાયોટિક છે કે નહીં.

Latest Stories