દિલ્હી પોલીસે 2000 કરોડના કોકેઈન સાથે 4 આરોપીઓની કરી ધરપકડ

પોલીસની સ્પેશિયલ સેલે લગભગ 2 હજાર કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલે અંદાજીત 565  કિલોથી વધુ કોકેઇન ઝડપી પાડ્યું છે. આ મામલે 4 લોકોની ધરપકડ કરવામાં આવી

Delhi Police Seize Cocain
New Update

દિલ્હી પોલીસે ડ્રગ્સના એક મોટા કન્સાઇનમેન્ટને ઝડપી પાડ્યું છે. પોલીસની સ્પેશિયલ સેલે લગભગ હજાર કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલે અંદાજીત 565  કિલોથી વધુ કોકેઇન ઝડપી પાડ્યું છે. આ મામલે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે,અને આ ડ્રગ્સ દિલ્હીમાં કોના માટે લાવ્યા હતાતેની ડિલીવરી કોને કરવાની હતીઆ ગેંગ સાથે કોણ કોણ લોકો જોડાયેલા છે તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ડ્રગ્સ તસ્કરીનું આ ઇન્ટરનેશનલ કનેકશન હોઈ શકે છે.

#Delhi Police #delhi news #cocaine
Here are a few more articles:
Read the Next Article