નવસારી હાઇવે પરથી સ્ટેટ મોનીટરીંગ સેલે નાઈજિરિયન મહિલાને કોકેઈનના જથ્થા ઝડપી પાડી
સ્ટેટ મોનીટરીંગ સેલ SMCએ મુંબઈથી અમદાવાદ તરફ જતો કોકેઈનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નાઈજિરિયન મહિલા કારમાં કોકેઈનનો જથ્થો લઈને જઈ રહી હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલ SMCએ મુંબઈથી અમદાવાદ તરફ જતો કોકેઈનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નાઈજિરિયન મહિલા કારમાં કોકેઈનનો જથ્થો લઈને જઈ રહી હતી.
કેન્દ્ર સરકારની સુચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પકડાયેલા નાર્કોટીકસ ડ્રગ્સના જથ્થાના નાશ-નિકાલ માટે તા. 10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી-2025 સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા ધોરીમાર્ગ પર ગઈકાલ રાત્રે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા હરિયાણા પાર્સિંગની કાર ઝડપી લીધી હતી.
અંકલેશ્વરમાંથી રૂપિયા 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાંથી ૫ હજાર કરોડ રૂપિયાનું કોકેઇન ઝડપી પાડી પોલીસે કંપનીના ત્રણ ડીરેક્ટર કેમિસ્ટ અને કન્સલ્ટન્ટની ધરપકડ કરી છે.
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની આવકાર ડ્રગ્સ પ્રા.લી.માંથી 518 કિલો કોકેઇન મળી આવવાના મુદ્દે ઉદ્યોગ મંડળ પણ સક્રિય બન્યું છે,
અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની કંપનીમાંથી રૂપિયા 5,000 કરોડની કિંમતનું 518 કિલો કોકેઇન ઝડપાવાના મામલામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને નશીલા પદાર્થો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં ફરી મોટી સફળતા મળી છે. રમેશ નગર વિસ્તારમાં એક ગોડાઉનમાંથી પોલીસે