દિલ્હીમાં નૌકાદળ અને CRPF સ્કૂલમાં બોમ્બની ધમકી, તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી
ચાણક્યપુરીમાં સ્થિત એક નૌકાદળ સ્કૂલ અને દ્વારકામાં સ્થિત એક CRPF સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. આ ઉપરાંત, બીજી શાળાને પણ ધમકીભર્યો મેઇલ મળ્યો હતો.
ચાણક્યપુરીમાં સ્થિત એક નૌકાદળ સ્કૂલ અને દ્વારકામાં સ્થિત એક CRPF સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. આ ઉપરાંત, બીજી શાળાને પણ ધમકીભર્યો મેઇલ મળ્યો હતો.
અકસ્માત દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં બન્યો હતો. અહીં, શિવ કેમ્પ નજીક ફૂટપાથ પર સૂતા પાંચ લોકોને નશામાં ધૂત ઓડી કાર ચાલકે કચડી નાખ્યા
દિલ્હીના લોકો માટે એક નોંધપાત્ર સમાચાર છે જો તમારું વાહન ખૂબ જૂનું છે અથવા નિર્ધારિત સમય મર્યાદા વટાવી ગયું છે, તો 1 જુલાઈથી તેમને પેટ્રોલ પંપ પર બળતણ આપવામાં આવશે નહીં
બાળકીના પિતા હોસ્પિટલ બાળકીને લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ડોક્ટરોએ જણાવ્યુ કે બાળકી સાથે પહેલા દુષ્કર્મ થયુ પછી તેની હત્યા થઇ
દિલહીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આરોપીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી
દિલ્હીના શેખ સરાય વિસ્તારમાં અચાનક ગોળીબાર શરૂ થતાં જ ગભરાટ ફેલાઈ ગયો. અહીં દિલ્હી પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં બે ગુનેગારો ઘાયલ થયા
અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાંથી ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી રૂપિયા 5000 કરોડનું કોકેઇન ઝડપી પાડ્યું હતું.
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને નશીલા પદાર્થો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં ફરી મોટી સફળતા મળી છે. રમેશ નગર વિસ્તારમાં એક ગોડાઉનમાંથી પોલીસે