દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોનું PM મોદીએ ઉદ્ઘાટન કર્યું:કોલકાતામાં ગંગાના પ્રવાહથી 13 મીટર નીચે મેટ્રો દોડશે
આ મેટ્રો જમીનથી 33 મીટર નીચે અને હુગલી નદીના સ્તરથી 13 મીટર નીચે બાંધવામાં આવેલા ટ્રેક પર દોડશે.
આ મેટ્રો જમીનથી 33 મીટર નીચે અને હુગલી નદીના સ્તરથી 13 મીટર નીચે બાંધવામાં આવેલા ટ્રેક પર દોડશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તેમની લક્ષદ્વીપ મુલાકાત વિશેનો અનુભવ શેર કર્યો હતો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની મુલાકાતની ઘણી તસવીરો શેર કરી છે.
ર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરના થલતેજથી વસ્ત્રાલ રુટ પર મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 36માં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ રંગારંગ કાર્યક્રમો પણ યોજાયા હતા
PM મોદીએ સવારે 7.30 વાગ્યે લાલ કિલ્લા પરથી નવમીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો