સ્પોર્ટ્સ પિતાના સંબંધ તોડવાના આરોપો બાદ રવિન્દ્ર જાડેજાએ આપી પ્રતિક્રિયા, વાંચો ભારતીય ક્રિકેટરે શું કહ્યું..! ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ચર્ચામાં છે. ઈજાના કારણે જાડેજા હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિંગ કરી રહ્યો છે By Connect Gujarat 09 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ Happy Birthday : ભારતના આ 5 શક્તિશાળી ખેલાડીઓનો આજે જન્મદિવસ! આજે એટલે કે 6 ડિસેમ્બરે ભારતના પાંચ ખેલાડીઓ એકસાથે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. By Connect Gujarat 06 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ ડાબોડી બોલર બન્યો By Connect Gujarat 10 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગ 'પ્રેમ, આંસુ અને લાગણી...' IPL ફાઈનલમાં વિજય બાદ રીવાબાએ જાડેજાને ગળે લગાવ્યા, ધોનીને જોઈને આંખોમાં આંસુ આવી ગયા..! ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો. CSKએ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. By Connect Gujarat 30 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2023 : રવીન્દ્ર જાડેજાએ છેલ્લા બોલે ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યું, CSKએ પાંચમીવાર ટાઇટલ જીત્યું; ગુજરાતને 5 વિકેટે હરાવ્યું By Connect Gujarat 30 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ MLA રિવાબા જાડેજા અને રવીન્દ્ર જાડેજાએ PM મોદી સાથે કરી મુલાકાત ર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. By Connect Gujarat 16 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ Ind Vs Aus: 28 રનમાં 8 વિકેટ, જાડેજાના કહેરની વાત, જેણે ઓસ્ટ્રેલિયાની હાલત ખરાબ કરી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી દિલ્હી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની પકડ વધુ મજબૂત થઈ ગઈ છે. By Connect Gujarat 19 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IND VS AUS : ભારતે 3 દિવસમાં નાગપુર ટેસ્ટ જીતી, ઓસ્ટ્રેલિયાએ અશ્વિન-જાડેજાની સામે કર્યું સરેન્ડર ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 177 રન બનાવ્યા હતા, ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી. By Connect Gujarat 11 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IND vs AUS : સિરીઝના પહેલા દિવસે વિવાદ, ઓસ્ટ્રેલિયન મીડિયાએ જાડેજા સામે રચ્યું 'ષડયંત્ર'..! ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ રહી છે. આ મેચમાં જાડેજાએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. By Connect Gujarat 10 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn