ગુજરાત દેવભૂમિ દ્વારકા : અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન, દ્વારકા નગરીમાં અંબાણી પરિવારના હર્ષભેર વધામણાં... રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી સતત 10 દિવસ સુધી 115 કિલોમીટરની પદયાત્રા કરીને આજે દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા, ત્યારે દ્વારકા નગરીમાં સ્થાનિકોએ અંબાણી પરિવારના હર્ષભેર વધામણાં કર્યા હતા. By Connect Gujarat Desk 06 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું વિધિવત ઉદઘાટન, પીએમએ બાળ સિંહને આપ્યો ખોરાક રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું.અંદાજે 2000થી પણ વધુ વન્ય પ્રાણી પક્ષીઓનું ઘર સમાન વનતારામાં દેશ-વિદેશના અનેક અલભ્ય પક્ષીઓ અને પ્રાણીઓનું રહેઠાણ છે. By Connect Gujarat Desk 04 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ અનંત- રાધિકાને આજે આશીર્વાદ આપશે pm મોદી અનંત -રાધિકાનાં જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્ન બંધનમાં બંધાયા,વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ તથા જાણીતા બિઝનેસમેન હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રિસેપ્શનમાં નવયુગલને આશીર્વાદ આપવા આવશે. By Connect Gujarat Desk 13 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ અંબાણી પરિવારનો લગ્નમાં ભપકો: તસવીરોમાં અંબાણી પરિવારના લગ્નને માણો અંબાણી પરિવારે મ્યુઝિક નાઇટને યાદગાર બનાવવા માટે હોલિવૂડ પોપસ્ટાર જસ્ટિન બીબરને બોલાવ્યો હતો આ પછી અલગ અલગ ફંક્શનમાં દેશ વિદેશના અનેક મહેમાનો અનંત રાધિકાના લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી By Connect Gujarat 12 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન અનંત અંબાણી અને રાધિકાની બીજી પ્રી વેડિંગ સેરેમની, બૉલીવુડના ઘણા સ્ટાર ઇટલી જવા રવાના By Connect Gujarat 28 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન 300 VIP મહેમાનો સાથે ક્રૂઝ પર યોજાશે અનંત અંબાણી અને રાધિકાનું બીજુ પ્રી-વેડિંગ By Connect Gujarat 21 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અનંત-રાધિકાનું સેલિબ્રેશન હવે ચોરવાડમાં,દાદી કોકિલાબેન સાથે ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ પહોંચ્યાં અનંત અંબાણી, રાધિકા અને કોકિલાબેન અંબાણીએ ચોરવાડ ખાતે ઝુંડ ભવાની માતાજીનાં દર્શન કર્યાં હતાં તેમજ રાત્રે સ્નેહ ભોજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં By Connect Gujarat 13 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે રિહાન્નાએ લીધી આટલી ફી... મુકેશ અંબાણી, ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક, તેમના ભવ્ય કાર્યક્રમો માટે ઘણી વાર ચર્ચાઓ ભેગી કરે છે. By Connect Gujarat 01 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગરમાં “રિલાયન્સ મોલ” બળીને ખાખ થયો, ગત રાત્રે લાગેલી ભયંકર આગ વહેલી સવારે કાબુમાં આવી... ખાવડી પાસે આવેલ રિલાયન્સ મોલમાં ગત રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. By Connect Gujarat 09 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn