અનંત- રાધિકાને આજે આશીર્વાદ આપશે pm મોદી
અનંત -રાધિકાનાં જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્ન બંધનમાં બંધાયા,વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ તથા જાણીતા બિઝનેસમેન હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રિસેપ્શનમાં નવયુગલને આશીર્વાદ આપવા આવશે.
અનંત -રાધિકાનાં જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્ન બંધનમાં બંધાયા,વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ તથા જાણીતા બિઝનેસમેન હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રિસેપ્શનમાં નવયુગલને આશીર્વાદ આપવા આવશે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ લગ્નમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.
અંબાણી પરિવારે મ્યુઝિક નાઇટને યાદગાર બનાવવા માટે હોલિવૂડ પોપસ્ટાર જસ્ટિન બીબરને બોલાવ્યો હતો આ પછી અલગ અલગ ફંક્શનમાં દેશ વિદેશના અનેક મહેમાનો અનંત રાધિકાના લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલે ગયા વર્ષે સગાઈ કરી હતી. માર્ચ અને મે મહિનામાં બે ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન પણ જોવા મળ્યા હતા. હવે આખરે આ કપલ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યું છે.
અનંત અંબાણી, રાધિકા અને કોકિલાબેન અંબાણીએ ચોરવાડ ખાતે ઝુંડ ભવાની માતાજીનાં દર્શન કર્યાં હતાં તેમજ રાત્રે સ્નેહ ભોજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં