New Update
/connect-gujarat/media/media_files/2025/10/22/pres-2025-10-22-15-53-36.png)
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ કેરળ રાજ્યના પ્રવાસે છે. તેમની યાત્રા દરમિયાન દુર્ઘટના ટળી છે
પત્તનામથિટ્ટાના પ્રમદમ સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર લેન્ડ થયા બાદ હેલિપેડનો એક ભાગ ધસી પડ્યો હતો. આ દરમિયાન જવાનોએ તાત્કાલિક દોડી જઈને હેલિકોપ્ટરને ધક્કા મારીને બહાર કાઢ્યું હતું. સદનસીબે આ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. આ દરમિયાન ઘટના સ્થળે ફાયર તથા પોલીસના જવાનો પણ તૈનાત હતા, જેમણે હેલિકોપ્ટર ધક્કા મારીને બહાર કાઢ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
Latest Stories