દેશ ભારતીય વાયુસેનાના Boeing AH-64 Apache હેલિકોપ્ટરનું થયું ઇમરજન્સી લેન્ડિંગ ભારતીય વાયુસેનાના એક અપાચે હેલિકોપ્ટરે નાંગલપુરમાં કટોકટી લેન્ડિંગ કર્યું. બધા ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને હેલિકોપ્ટરને કોઈ નુકસાન નથી. મહત્વનું છે કે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. By Connect Gujarat Desk 13 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઉત્તરાખંડમાં રસ્તા પર હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થતા નાસભાગ મચી ગઈ હતી ઉત્તરાખંડના એડીજી, કાયદો અને વ્યવસ્થા, વી મુરુગેશને જણાવ્યું હતું કે આ ઘટના ગુપ્તકાશી વિસ્તારમાં બની હતી જ્યારે પાઇલટને ટેકનિકલ ખામી જણાતી હતી. By Connect Gujarat Desk 07 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હેલિકોપ્ટરમાં જાન કાઢવા બાબતે આદિવાસી સમાજ અંગે સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી, કડક કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા. By Connect Gujarat Desk 21 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હેલિકોપ્ટર લઇ પરણવા આવેલા વરરાજાને જોવા ગામ આખું ઉમટ્યૂ,જુઓ અનોખી જાનના દ્રશ્યો ભરૂચના ઝઘડિયાના ખરચી ગામનો અજયકુમાર યુવક હેલિકોપ્ટરમાં જાન લઈને ભરૂચના જ નિકોરા ગામ ખાતે પહોંચ્યો હતો જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો By Connect Gujarat Desk 17 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ગુમ થયેલું રશિયાનું MI-8T હેલિકોપ્ટર ક્રેશ, 17 લોકોના મળ્યા મૃતદેહ દુનિયા | Featured | સમાચાર,ગુમ થયેલું રશિયાનું MI-8T હેલિકોપ્ટર ક્રેશ થયું ,હેલિકોપ્ટરમાં ત્રણ ક્રૂ મેમ્બર સહિત 22 લોકો સવાર હતા.અત્યાર સુધીમાં 17 લોકોના મૃતદેહ મળી આવ્યા By Connect Gujarat Desk 02 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું નિધન, ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો વીડિયો સામે આવ્યો હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. By Connect Gujarat 20 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર અઝરબૈજાનથી પરત ફરતી વખતે થયું દુર્ઘટનાગ્રસ્ત, ઇરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું મોત By Connect Gujarat 20 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના હેલિકોપ્ટરને પૂર્વ અઝરબૈજાનમાં નડ્યો અકસ્માત By Connect Gujarat 19 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહારાષ્ટ્રના રાયગઢમાં શિવસેના (UBT)ના નેતાનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટ ઘાયલ.. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં શુક્રવારે લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થતાં તેનો પાયલટ ઘાયલ થયો હતો. By Connect Gujarat 03 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn