વડાપ્રધાન મોદીએ ગુરુ ગોવિંદ સિંહને તેમની જન્મજયંતિ પર આપી શ્રદ્ધાંજલિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 10મા શીખ ગુરુ ગોવિંદ સિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.

New Update
વડાપ્રધાન મોદીએ ગુરુ ગોવિંદ સિંહને તેમની જન્મજયંતિ પર આપી શ્રદ્ધાંજલિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 10મા શીખ ગુરુ ગોવિંદ સિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. તેમની અપ્રતિમ હિંમત આવનારા વર્ષોમાં લોકોને પ્રેરણા આપતી રહેશે, એમ મોદીએ ટ્વિટ કર્યું. આ સાથે પીએમ મોદીએ ગુરુની પ્રશંસા કરતા તેમના ભાષણની જૂની ક્લિપ પણ પોસ્ટ કરી હતી.

પીએમ મોદીએ તેમના ટ્વીટમાં લખ્યું, તેમના પ્રકાશ પર્વના પવિત્ર અવસર પર, હું શ્રી ગુરુ ગોવિંદ સિંહજીને નમન કરું છું અને માનવતાની સેવામાં તેમના યોગદાનને યાદ કરું છું. તેમની અપ્રતિમ હિંમત આવનારા વર્ષો સુધી લોકોને પ્રેરણા આપતી રહેશે.


Latest Stories