અહો આશ્ચર્ય ! એક સાથે 85 વિમાનને ઉડાવી દેવાની ધમકી ખળભળાટ

વિમાનોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે 85 વિમાનોને ઉડાવવાની ધમકી મળી છે.તેમાં એર ઈન્ડિયાના 20 વિમાન સામેલ છે. જે વિમાનોને ધમકી મળી છે

દમામમાં જતા વિમાનમાં હાઇડ્રોલિક નિષ્ફળ, તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ..!
New Update

વિમાનોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે 85 વિમાનોને ઉડાવવાની ધમકી મળી છે.તેમાં એર ઈન્ડિયાના 20 વિમાન સામેલ છે. જે વિમાનોને ધમકી મળી છેતેમાં 20 ઈન્ડિગો, 20 વિસ્તાર અને 25 અકાસા એરની ફ્લાઈટ્સ સામેલ છે.

જાણવા મળ્યા મુજબ આ પહેલા દિલ્હી પોલીસે છેલ્લા આઠ દિવસમાં 90થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મામલે આઠ અલગ-અલગ ફરિયાદ દાખલ કરાઈ છે. જે ફ્લાઈટ્સને ધમકી મળી છેતેમાં અકાસાએર ઈન્ડિયાઈન્ડિગો અને વિસ્તારાની સેવાઓ સામેલ છે. આ ફ્લાઈટ દિલ્હીથી અલગ અલગ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ સેવાઓ માટે સંચાલિત થાય છે. પોલીસનું કહેવું છે કેઆ કેસમાં તપાસ ચાલી રહી છે.

#CGNews #India #blast #Threaten #plane
Here are a few more articles:
Read the Next Article