મહિલાઓને નીતીશ સરકારની ભેટ, 80 ગુલાબી બસો શરૂ કરાઇ, ઈ-ટિકિટ સુવિધા પણ ઉપલબ્ધ
આ બસોની વિશેષતા એ છે કે તેના ડ્રાઇવર અને કંડક્ટર પણ મહિલાઓ હશે, જેથી મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરી શકાય. બધી બસો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દોડશે
આ બસોની વિશેષતા એ છે કે તેના ડ્રાઇવર અને કંડક્ટર પણ મહિલાઓ હશે, જેથી મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરી શકાય. બધી બસો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દોડશે
ભારતે મેન્સ હોકી એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો છે. રવિવારે બિહારના રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું
પુરમુફ્તી પોલીસ સ્ટેશન વિસ્તારના બામરૌલી રસુલપુર ગામમાં ગંગામાં સ્નાન કરવા ગયેલા ત્રણ બાળકો નદીના પ્રવાહમાં તણાઈ ગયા, NDRF એ ત્રણેય મૃતદેહ બહાર કાઢ્યા છે. આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છે.
પંજાબમાં સતત પડી રહેલા વરસાદ અને પૂરના લીધે જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેમાં પંજાબના મોટાભાગના જીલ્લાઓ પૂરગ્રસ્ત છે. જેના લીધે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
દેશની રાજધાની દિલ્હી સહિત અમુક શહેરો મહિલાઓ માટે સલામત ન હોવાને લીધે બદનામ છે, પરંતુ પશ્ચિમ બંગાળનું કોલકાત્તામાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ વધી ગયા હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં ફરી એક 20 વર્ષીય યુવતી પર ગેંગરેપ થયો હોવાનું બહાર આવ્યું છે.
ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને વોટ્સએપ હેલ્પલાઇન પર ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ધમકીભર્યા સંદેશની તપાસ શરૂ કરી દીધી છે અને આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને અન્ય એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે.
રાજા રઘુવંશી અને સોનમનાં લગ્ન 11 મે 2025ના રોજ થયાં હતાં અને 20 મેના રોજ તેઓ હનીમૂન માટે મેઘાલય ગયા હતા. ત્રણ દિવસ બાદ તેઓ લાપતા થયા હતા
વર્તમાન સમયમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં કડવાસ આવી છે. તેનું મુખ્ય કારણ ટ્રમ્પની ટેરીફ નીતિ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના