દમણના પાતલીયા તળાવમાં એક યુવકનું ડૂબી જવાથી મોત
PM મોદી ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે ઉમેદવારી નોંધાવતા પહેલા પીએમ મોદીએ કાલ ભૈરવના દર્શન પણ કર્યા હતા.
આ દરમિયાન અમિત શાહ, નડ્ડા, રાજનાથ સિંહ સહીત એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા.
રાજધાની દિલ્હીની હોસ્પિટલોને 33 કલાક અને 15 મિનિટ પછી બીજી વખત મેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે.