સ્વાતિ માલીવાલે CM કેજરીવાલના PA પર મારપીટનો આરોપ લગાવ્યો, પોલીસ તપાસ શરૂ...
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે તેમના પીએ વિભવ કુમાર પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.