ઝારખંડમાં ગંભીર અકસ્માત: કાવડ યાત્રીઓની બસ ટ્રક સાથે અથડાઈ, 18ના મોત
બસ બિહારથી કાવડ યાત્રીઓને લઇને બાબ વૈદ્યનાથ તરફ જઈ રહી હતી. ટ્રક સાથે અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અકસ્માતમાં 18 લોકોના મોતના અહેવાલ છે
બસ બિહારથી કાવડ યાત્રીઓને લઇને બાબ વૈદ્યનાથ તરફ જઈ રહી હતી. ટ્રક સાથે અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અકસ્માતમાં 18 લોકોના મોતના અહેવાલ છે
કેન્દ્ર અને પીએમ મોદીની ટીકા કરતા ખડગેએ સરકારને પૂછ્યું કે પાકિસ્તાન સાથે કઈ શરતો પર યુદ્ધવિરામ કરવામાં આવ્યો? અચાનક યુદ્ધવિરામની જાહેરાત કેમ કરવામાં આવી?
અખિલેશ યાદવે કહ્યું સમાજવાદીએ હંમેશા દેશની સરકારોને ચેતવણી આપી છે કે કયો દેશ વાસ્તવિક પડકાર છે. આજે, સરહદોની સાથે, દેશના વ્યવસાયને પણ પડકારવામાં આવી રહ્યો છે
આ ચર્ચામાં આજે અમિત શાહે નિવેદન આપ્યું હતું. આ સાથે તેમને ઓપરેશન મહાદેવ હેઠળ ત્રણ ખતરનાક આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની જાણકારી પણ આપી હતી.
સુલેમાન પાકિસ્તાનમાં તાલીમ લઈ રહ્યો હતો. તે એક ઉચ્ચ પ્રશિક્ષિત આતંકવાદી હતો અને તેને જંગલોમાં અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં રહેવાની તાલીમ આપવામાં આવી હતી
તાજેતરમાં, ચિરાગે પાસવાને વાત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું કે તેઓ દુઃખી છે કે તેઓ એવી સરકારને સમર્થન આપી રહ્યા છે જ્યાં ગુના બેકાબૂ બની ગયા છે...
દિલ્હીમાં આજે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે દિલ્હીના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાને કારણે રસ્તાઓ પર લાંબો જામ છે
નેશનલ હેરાલ્ડ કેસ નેશનલ હેરાલ્ડ અખબાર અને તેની મૂળ કંપની એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) સાથે સંબંધિત એક વિવાદાસ્પદ કાનૂની કેસ છે. આ કેસ 2012 માં ચર્ચામાં આવ્યો