જમ્મુ કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને કર્યા ઠાર, 2 જવાન થયા ઘાયલ
શુક્રવારે ઉત્તર કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જ્યાં ગુરુવારે સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું હતું.
શુક્રવારે ઉત્તર કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જ્યાં ગુરુવારે સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું હતું.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કર્ણાટકના બીજાપુરમાં ચૂંટણી રેલી દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું કે આજકાલ પીએમ નરેન્દ્ર મોદી તેમના ભાષણ દરમિયાન ખૂબ જ નર્વસ રહે છે.
18મી લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાનનો સમય સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો.
PM નરેન્દ્ર મોદી એ ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર વાત કરી છે. તેમણે ઇટલીને તેના મુક્તિ દિવસ પર શુભેચ્છા પાઠવી.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે EVM અને VVPAT સ્લિપની 100% ક્રોસ-ચેકિંગ અને બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી હતી.
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના ઉદ્યોગપતિઓએ ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાની માગ કરી છે.
ગુરુવારે (25 એપ્રિલ) જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં 5 કિલોમીટર લાંબા રામબન-ગુલ રોડ પર રોડનો મોટો ભાગ તૂટી પડ્યો હતો.