ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના, એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી, આઠ લોકોના મોત
ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.
ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર મુંબઈથી દિલ્હી જઈ રહેલ એક ફ્લાઈટ સાથે કાર્ગો વાહન અથડાયું હતું. વિમાન અને વાહન અથડાવવાથી બન્નેને નુકસાન થવા પામ્યું હતું.
એલન મસ્કની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ટેસ્લાએ 15 જુલાઈ, મંગળવારના રોજ ભારતમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી લીધી છે. કંપનીએ પોતાનો પહેલો શોરૂમ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં મેકર મેક્સિટી મોલમાં ખોલ્યો છે.
તમિલનાડુના તિરૂવલ્લૂર પાસે ડીઝલ લઈને જઈ રહેલી માલગાડીમાં ભીષણ આગ લાગી છે. જોકે, અકસ્માત બાદ ટ્રેનને રોકી દેવામાં આવી છે.આગ એટલી ભયાનક છે કે, આકાશ આખું કાળા ડિબાંગ ધુમાડાથી ભરાઈ ગયું છે.
પૃથ્વી પર પાછા ફરતી વખતે, અવકાશયાન લગભગ 1,600 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સામનો કરશે. પેરાશૂટ બે તબક્કામાં કામ કરશે.અવકાશયાન કેલિફોર્નિયાના દરિયાકાંઠે ઉતરવાની અપેક્ષા છે
કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.
બાલ ગાયત્રી મંદિરની જમીન (ઠાસરા નંબર 169) પર ગેરકાયદેસર રીતે મસ્જિદ બનાવવામાં આવી છે. હિન્દુ સંગઠનોએ આ મુદ્દે વહીવટ સામે મોરચો ખોલ્યો છે..