ક્યારેય વિચાર્યું ન હતું કે પાર્ટી વિભાજીત થશે… શરદ પવારે NCPના સ્થાપના દિવસ પર કહ્યું
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) આજે એટલે કે 10 જૂને પાર્ટીનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. શરદ પવાર અને અજિત પવારે પોતપોતાના જૂથો સાથે અલગથી સ્થાપના દિવસ ઉજવ્યો.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) આજે એટલે કે 10 જૂને પાર્ટીનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. શરદ પવાર અને અજિત પવારે પોતપોતાના જૂથો સાથે અલગથી સ્થાપના દિવસ ઉજવ્યો.
નદીમાં ન્હાવા ગયેલા 8 મિત્રોના ડૂબવાથી મોત થયા. બધા મૃતકો ટોંક અને જયપુર વિસ્તારના રહેવાસી હોવાનું કહેવાય છે. લોકોએ વહીવટીતંત્રની મદદથી નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યા
રાજ્યમાં હાલ કેટલાક વિસ્તારમાં ભારે ગરમી પડી રહી છે અને વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળી રહ્યું છે. જો કે આગામી દિવસોમાં ફરી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
વારાણસીમાં દેશનું સૌથી પહેલું એવુ સ્ટેડિયમ બની રહ્યું છે. જ્યાં આધુનિકતાની સાથે સનાતનની ઝલક પણ જોવા મળશે. આ સ્ટેડિયમ ભગવાન શિવની થીમ પર બનાવવામાં આવી રહ્યું છએ.
રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર હવેથી મુંબઈમાં નિર્માણાધીન તમામ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા ફરજિયાતપણે ઉમેરવામાં આવશે.
દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC હાલ એક મોટાં વિવાદમાં ફસાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટસ થકી જાણવા મળ્યું છે કે, મહેતા પરિવારે HDFC બેંકના CEO શશિધર જગદીશન અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધાવી છે.
કેરળના દરિયાકાંઠે કોલંબોથી મુંબઈ જઈ રહેલા કન્ટેનર જહાજ MV WAN HAI 503 માં ભયાનક વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટને કારણે જહાજ પરના 4 ક્રૂ સભ્યો ગુમ છે અને 5 ઘાયલ થયા છે.
રાજા રધુવંશી કેસમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સોનમે પણ આત્મસમર્પણ કર્યું છે..