🔴 Breaking
ભરૂચ: RTO વિભાગ દ્વારા એક માસમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ  4,969 કેસ કરાયા, રૂ. 9.14 લાખના દંડની  વસૂલાતકોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર પંચમહાભૂતમાં વિલીન, પુત્રી જેની ઠુમ્મરે રડતી આંખે પિતાના અંતિમ સંસ્કાર કર્યાભરૂચ: દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોતિ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા રહ્યા ઉપસ્થિતજંતર-મંતર તરફ કુછ કરી રહેલા રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોને પોલીસે અટકાવ્યા,જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ ભરૂચ : બાકી રહેલા-નવા પાત્ર મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ, એક પણ પાત્ર નાગરિક વંચિત નહીં રહે : ડો. નવનાથ ગવ્હાણેસુરત : બ્રાન્ડેડ સાબુના નામે નકલી ખેલ, લસકાણા પોલીસે ‘ઘર સોપ્સ’ના ડુપ્લીકેટ રેકેટનો કર્યો પર્દાફાશ, બે ઝબ્બેઅંકલેશ્વર: નવરાત્રી પહેલા વાદ્યોના રીપેરીંગ-ટ્યુનિંગનું કામ પૂરજોશમાંસુરત : નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છતાં ફાયર મંજૂરી મેળવવામાં આયોજકોની ઘોર ઉદાસીનતા!ભરૂચ: RTO વિભાગ દ્વારા એક માસમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ  4,969 કેસ કરાયા, રૂ. 9.14 લાખના દંડની  વસૂલાતકોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર પંચમહાભૂતમાં વિલીન, પુત્રી જેની ઠુમ્મરે રડતી આંખે પિતાના અંતિમ સંસ્કાર કર્યાભરૂચ: દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોતિ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા રહ્યા ઉપસ્થિતજંતર-મંતર તરફ કુછ કરી રહેલા રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોને પોલીસે અટકાવ્યા,જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ ભરૂચ : બાકી રહેલા-નવા પાત્ર મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ, એક પણ પાત્ર નાગરિક વંચિત નહીં રહે : ડો. નવનાથ ગવ્હાણેસુરત : બ્રાન્ડેડ સાબુના નામે નકલી ખેલ, લસકાણા પોલીસે ‘ઘર સોપ્સ’ના ડુપ્લીકેટ રેકેટનો કર્યો પર્દાફાશ, બે ઝબ્બેઅંકલેશ્વર: નવરાત્રી પહેલા વાદ્યોના રીપેરીંગ-ટ્યુનિંગનું કામ પૂરજોશમાંસુરત : નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છતાં ફાયર મંજૂરી મેળવવામાં આયોજકોની ઘોર ઉદાસીનતા!
એન્ટરટેઇનમેન્ટ

કેએલ રાહુલ અને આથિયા એડિલેડમાં કોહલી-દ્રવિડ સાથે ડિનર કરતા જોવા મળ્યા.!

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. એડિલેડમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું.

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. એડિલેડમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ હવે 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાનાર ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ પોતપોતાના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. જેમાં સૂર્યકુમાર યાદવ, યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. કેએલ રાહુલની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી પણ તેના બોયફ્રેન્ડને સપોર્ટ કરવા ઓસ્ટ્રેલિયા ગઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ અને અથિયા જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. આથિયા આ વર્લ્ડ કપની ઘણી મેચોમાં ટીમ ઈન્ડિયા અને રાહુલને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચી હતી. હવે બીજી તસવીર સામે આવી છે, જેમાં રાહુલ અને આથિયા એડિલેડમાં બાકીની ભારતીય ટીમ સાથે ડિનર કરતા જોવા મળે છે. રાહુલના ટેબલ પર વિરાટ કોહલી, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અને દિનેશ કાર્તિક જોવા મળે છે. બાકીની ટીમ પણ અન્ય ટેબલ પર બેઠેલી જોવા મળે છે. હાલમાં જ આથિયાએ ઓસ્ટ્રેલિયામાં જ પોતાનો જન્મદિવસ પણ સેલિબ્રેટ કર્યો હતો. આ અવસર પર રાહુલે આથિયા સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી હતી. આથિયા બોલિવૂડના દિગ્ગજ કલાકાર સુનીલ શેટ્ટીની પુત્રી છે. ફિલ્મી કરિયરની વાત કરીએ તો આથિયા શેટ્ટીએ આઠ વર્ષમાં માત્ર પાંચ ફિલ્મોમાં જ કામ કર્યું છે.