ઉપવાસ દરમિયાન ઘરે બનાવો સાબુદાણા મિક્સ બટાકાના ભજીયા, જાણો સરળ રેસીપી
આજે અમે તમને ઉપવાસ દરમિયાન ખાવા માટે એક ખાસ વાનગી જણાવીએ છીએ. તે ફક્ત ઝડપથી તૈયાર થશે જ નહીં પરંતુ તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ રહેશે.
આજે અમે તમને ઉપવાસ દરમિયાન ખાવા માટે એક ખાસ વાનગી જણાવીએ છીએ. તે ફક્ત ઝડપથી તૈયાર થશે જ નહીં પરંતુ તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ રહેશે.
નિસર્ગોપચારકો કહે છે કે જો દૂધનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો સ્કિન માત્ર ચમકતી નથી પણ સ્કિનને ગ્લોઈંગ કરવામાં પણ મળે છે. અહીં જાણો દૂધનો ઉપયોગ કરીને સ્કિનને કેવી રીતે ગ્લોઈંગ કરવી?
રક્ષા બંધન તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ચહેરા પરના ડાર્ક સર્કલ કેવી રીતે દૂર કરવા તે મોટી સમસ્યા બની છે. યુવતીઓ ડાર્ક સર્કલ દુર કરવા બ્યુટિ પાર્લરમાં મોંધી ટ્રીટમેન્ટ કરાવે છે.
શરૂઆતમાં નાના લાગતા સંકેતો પછીથી ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેથી જો તમને આમાંના કોઈપણ લક્ષણોનો અનુભવ થઈ રહ્યો હોય, તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો મહત્વપૂર્ણ છે.
તમારી ત્વચા એકદમ સુંદર અને ટાઇટ રહશે. આ ફેસપેક ઘરે જ બનાવીને યુઝ કરી શકો છો આવો જાણીએ કઇ કઇ વસ્તુઓ જોઇશે અને કેવી રીતે બનાવવાો.
પ્રતિવર્ષ ભારતમાં જે કેન્સરના દર્દીઓ નોંધાયા છે જેમાં લગભગ 5.9 ટકા દર્દીઓ ફેફસાના કેન્સરથી પીડિત હોવાનું સામે આવ્યું છે.
પ્રોટીન આપણા શરીર માટે સૌથી જરૂરી છે. જે એમીનો એસિડ સાથે મળેલુ હોય છે. જ્યારે પણ આપણે પ્રોટીન ખાઇએ છીએ ત્યારે ડાયજેસ્ટિવ સિસ્ટમ આજ એમીનો એસીડમાં તોડી દે છે.