સવારે ખાલી પેટે ક્યારેય ન ખાવી જોઈએ આ 4 ફૂડ આઈટમ, આખા દિવસ પર પડશે ખરાબ અસર.....
સવારનો નાશ્તો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ કારણોસર વડીલ હંમેશા સવારે આરોગ્યપ્રદ નાશ્તો કરવાની સલાહ આપે છે.
સવારનો નાશ્તો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ કારણોસર વડીલ હંમેશા સવારે આરોગ્યપ્રદ નાશ્તો કરવાની સલાહ આપે છે.
પપૈયું એક એવુ સુપરફૂડ છે જે કાચા હોય કે પાક્કા, પેટના સ્વાસ્થ્ય માટે બેસ્ટ માનવામાં આવે છે.
જો દિવાળી દરમિયાન તમારી ઓફિકમાં કોઈ પાર્ટી થવાની હોય જેમાં તમારે સારા પોષક પહેરવાના હોય અને કઈક અલગ દેખાવા માંગતા હોય
દિવાળી માત્ર રોશની અને ફટાકડાનો જ તહેવાર નથી પરંતુ આ તહેવાર સાથે ઘણી મીઠાઈઓ અને પકવાન પણ સાથે લાવે છે.
શિયાળામાં કચ્છના રણની સફર રેતી ખૂબ જ સુંદર લાગે છે. સાથે જ દર નવેમ્બરના મહિનામાં રણ ઉત્સવ પણ ઉજ્વવામાં આવે છે.
આવતી કાલથી હવે દિવાળીના તહેવારની શરૂઆત થવા જઇ રહી છે. તહેવારની ઉજવણી પહેલા તૈયાર થવાથી લઈને પોતાને નિહારવા સુધીના સ્ટેપ્સને ફોલો કરી શકાય છે.
કોઈપણ તહેવાર હોય અને મીઠાઈ ન બને તે શક્ય નથી. આપણા દેશના દરેક ખૂણે અલગ અલગ સંસ્કૃતિ અને સભ્યો જોવા મળે છે.