અમરેલી: લોકસભા ચૂંટણીને અનુલક્ષી ભાજપની પરામર્શ બેઠક યોજાય, ઉમેદવાર અંગે મંથન

New Update
અમરેલી: લોકસભા ચૂંટણીને અનુલક્ષી ભાજપની પરામર્શ બેઠક યોજાય, ઉમેદવાર અંગે મંથન

અમરેલી લોકસભાની બેઠકને અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને અમરેલીના પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલીકાના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે પરામર્શ બેઠક યોજી હતી અને વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી હતી.

આ બેઠકમાં અમરેલીના પૂર્વ પ્રભારી અને મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય મહેશ કસવાળા, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરીયા સહિતના જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories