ભરૂચ: લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારોએ મતદાન મથકોની લીધી મુલાકાત,બુથ સહિત મતદાન બાબતે મેળવી માહિતી
પ્રથમ વાર ચૂંટણી પૂર્વે મતદારો બુથ ની મુલાકાત લઈ માહિતી મેળવી શકે તે માતે ભરુચ ચૂંટણી પંચ દ્વારા તમારા મતદાન મથકને જાણો કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું