Connect Gujarat
સમાચાર

T20 વર્લ્ડકપ: ટીમ ઇન્ડિયા માટે સંભવિત ખેલાડીઓના નામ આવ્યા સામે, આ ખેલાડીને IPLના ફોર્મનું મળશે ફળ!

T20 World Cup - ભારતની સંભવિત ટીમ આગામી થોડા દિવસમાં થશે T20 World Cup માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની વાર છે

T20 વર્લ્ડકપ: ટીમ ઇન્ડિયા માટે સંભવિત ખેલાડીઓના નામ આવ્યા સામે, આ ખેલાડીને IPLના ફોર્મનું મળશે ફળ!
X

T20 World Cup - ભારતની સંભવિત ટીમ આગામી થોડા દિવસમાં થશે T20 World Cup માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની વાર છે પરંતુ ફાઈનલ લિસ્ટ પહેલા સંભવિત ખેલાડીઓના નામ સામે આવ્યા છે

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, અવેશ ખાન, સંજુ સેમસન અને શુભમન ગિલ

Next Story