વેસ્ટઇન્ડિઝના ખેલાડી સુનિલ નારાયણ T-20 વર્લ્ડકપ માટે નિવૃત્તિ પાછી નહીં લે
વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી સુનીલ નારાયણ T20 વર્લ્ડ કપ માટે પોતાની નિવૃત્તિ પાછી નહીં લે. T20 વર્લ્ડ કપ 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે.
વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી સુનીલ નારાયણ T20 વર્લ્ડ કપ માટે પોતાની નિવૃત્તિ પાછી નહીં લે. T20 વર્લ્ડ કપ 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે.
T20 World Cup - ભારતની સંભવિત ટીમ આગામી થોડા દિવસમાં થશે T20 World Cup માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની વાર છે
જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટી20 શ્રેણી માટે મંગળવારે આયર્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે.