અમદાવાદ : વટવા GIDCની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની ગાડીઓ દોડતી થઈ.....
અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી.
અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી.
મુકેશ અંબાણી પરિવાર સાથે લાલબાગના રાજાના દર્શને પહોંચ્યા હતા. આ દરમિયાન તે તેની ગોલ્ડન કલરની રોલ્સ રોયસ કારમાં જોવા મળ્યો હતો.
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આજે ઘણા લોકો કેશલેસ પેમેન્ટ પસંદ કરે છે. પરંતુ કેટલીકવાર આપણને રોકડની જરૂર હોય છે.