આલિયા ભટ્ટની કંપનીમાં ઈશા અંબાણીએ 51 ટકા હિસ્સો ખરીદ્યો, બંને માટે આ ડીલ સ્પેશિયલ....
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેઈલ બ્રાન્ચની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ચિલ્ડ્રન વિયર બ્રાન્ડ એડ-એ-મમ્મા મોટી ભાગીદારી ખરીદી રહ્યું છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેઈલ બ્રાન્ચની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ચિલ્ડ્રન વિયર બ્રાન્ડ એડ-એ-મમ્મા મોટી ભાગીદારી ખરીદી રહ્યું છે.
ભોઈ સમાજનો મેઘ અને છડી ઉત્સવ સાથે ખારવા અને વાલ્મિકી સમાજના છડી મહોત્સવનો પણ પરંપરાગત પ્રારંભ થયો છે.
તમે હજી નક્કી નથી કર્યું કે ભગવાનને પ્રસાદમાં શું અર્પણ કરવું, તો તમે હવે ચિંતા ના કરો.