🔴 Breaking
અંકલેશ્વર: GIDCમાં NSC અને NYG ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત ભવ્ય આગમન યાત્રા નિકળીભરૂચ: વાલિયામાં અસામાજિક તત્વોનો આતંક, શેરડીનો ઉભો પાક સળગાવી આર્થિક નુક્શાન કર્યુંસાઉથ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક પાંચ માળની જર્જરિત ઈમારત થઈ ધરાશાયી, 6 લોકોના મોતભરૂચ:મારુતિ નગરમાં ઘર ખાલી કરવાના મુદ્દે હુમલો, 6થી વધુ શખ્સો સામે આક્ષેપભરૂચ: NH 48 પર નબીપુર ઓવરબ્રિજ નજીક કેમિકલ યુક્ત કચરામાં આગ, ધુમાડાના કારણે વાહનચાલકોને મુશ્કેલીભરૂચ: સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન, આસ્થાનો મહાસાગર છલકાયોરાશિ ભવિષ્ય 07 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: નર્મદા નદીની માટીમાંથી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ, પશ્ચિમ બંગાળના મૂર્તિકારોની અદભુત કલાઅંકલેશ્વર: GIDCમાં NSC અને NYG ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત ભવ્ય આગમન યાત્રા નિકળીભરૂચ: વાલિયામાં અસામાજિક તત્વોનો આતંક, શેરડીનો ઉભો પાક સળગાવી આર્થિક નુક્શાન કર્યુંસાઉથ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક પાંચ માળની જર્જરિત ઈમારત થઈ ધરાશાયી, 6 લોકોના મોતભરૂચ:મારુતિ નગરમાં ઘર ખાલી કરવાના મુદ્દે હુમલો, 6થી વધુ શખ્સો સામે આક્ષેપભરૂચ: NH 48 પર નબીપુર ઓવરબ્રિજ નજીક કેમિકલ યુક્ત કચરામાં આગ, ધુમાડાના કારણે વાહનચાલકોને મુશ્કેલીભરૂચ: સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન, આસ્થાનો મહાસાગર છલકાયોરાશિ ભવિષ્ય 07 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: નર્મદા નદીની માટીમાંથી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ, પશ્ચિમ બંગાળના મૂર્તિકારોની અદભુત કલા
Featured

પાટણ : રાધનપુરના જેતલપુરા શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરાયો…

અંબાજી જતાં ભક્તોનો ધસારો વધતાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતરપુરા ગામ ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો.

ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતાં ભક્તોનો ધસારો વધતાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતરપુરા ગામ ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નેશનલ હાઇવે નંબર 27 ઉપર આવેલ પાલનપુર રોડ ઉપર જેતલપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે જેતલપુરા શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા 25 વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પ શરૂ કરવામાં આવે છે ગામ લોકોના સંયોગથી આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અંબારામભાઈ બાબુજી ઠાકોર દ્વારા અને ગામના સરપંચ તેમજ યુવાનો દ્વારા પદયાત્રીકો માટે રહેવા જમવા, ચા-પાણી નાસ્તો, આરોગ્યની સુવિધા, માલિશની સુવિધા જેવી અનેક પ્રકારની સેવા કરવામાં આવે છે. જેનો લાભ લેતા પદયાત્રીકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. 