રાજકોટના TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ, 20થી વધુ લોકો જીવતા ભૂજાયા.

રાજકોટના TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ, 20થી વધુ લોકો જીવતા ભૂજાયા.
New Update

રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભયંકર હતી કે, તેમાં 24ના મોત થયા છે. TRP ગેમઝોનમાં 24 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 24 મૃતદેહ પહોંચ્યા છે. મૃતકોમાં મોટાભાગના બાળકો છે. રાજકોટમાં TRP ગેમઝોનમાં ભયંકર આગ લાગવાની ઘટનાને સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે.  

#TRP Game Zone #India #Rajkot #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article