🔴 Breaking
પંચમહાલ : પાવાગઢમાં આસો નવરાત્રી પહેલા જ ભક્તોનો સેલાબ,બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા મહાકાળી માતાજીના દર્શનસુરક્ષાના નામે લોકશાહીના અધિકારો છીનવાતા હોવાનો  સોનમ વાંગચુકનો આરોપ, કાર્યવાહીને લોકશાહીના મૂલ્યો વિરુદ્ધ ગણાવીભરૂચ:  ચા માં અફીણની અફવાએ ભારે હવા પકડી, SOGની તપાસમાં રજવાડી ચાની ફ્રેન્ચાઇઝીનો માલિક પોતે અફીણનો બંધારણી હોવાનું ખુલ્યું અંકલેશ્વર: ONGCના હેલિપેડ ગ્રાઉન્ડ પર 29માં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજનઅંકલેશ્વર: વલસાડ વડનગર એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ ફાળવતા ઉદ્યોગકારોએ સરકારનો માન્યો આભારસુરત : સમગ્ર ગુજરાતના CCTV ને એક પ્લેટફોર્મ પર કનેક્ટ કરાશે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીઅંકલેશ્વર: નોબલ માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, નજીકમાં આવેલ રીગલ એપાર્ટમેન્ટ ખાલી કરાવાયું !ભરૂચ: દિલ્હીમાં CJPના આંદોલનને લઈને પ્રશાંત કોરાટનું મોટું નિવેદન, “વિપક્ષ અરાજકતા ફેલાવવાનું કામ કરે છે”પંચમહાલ : પાવાગઢમાં આસો નવરાત્રી પહેલા જ ભક્તોનો સેલાબ,બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા મહાકાળી માતાજીના દર્શનસુરક્ષાના નામે લોકશાહીના અધિકારો છીનવાતા હોવાનો  સોનમ વાંગચુકનો આરોપ, કાર્યવાહીને લોકશાહીના મૂલ્યો વિરુદ્ધ ગણાવીભરૂચ:  ચા માં અફીણની અફવાએ ભારે હવા પકડી, SOGની તપાસમાં રજવાડી ચાની ફ્રેન્ચાઇઝીનો માલિક પોતે અફીણનો બંધારણી હોવાનું ખુલ્યું અંકલેશ્વર: ONGCના હેલિપેડ ગ્રાઉન્ડ પર 29માં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજનઅંકલેશ્વર: વલસાડ વડનગર એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ ફાળવતા ઉદ્યોગકારોએ સરકારનો માન્યો આભારસુરત : સમગ્ર ગુજરાતના CCTV ને એક પ્લેટફોર્મ પર કનેક્ટ કરાશે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીઅંકલેશ્વર: નોબલ માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, નજીકમાં આવેલ રીગલ એપાર્ટમેન્ટ ખાલી કરાવાયું !ભરૂચ: દિલ્હીમાં CJPના આંદોલનને લઈને પ્રશાંત કોરાટનું મોટું નિવેદન, “વિપક્ષ અરાજકતા ફેલાવવાનું કામ કરે છે”
Featured

સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદરમાં રશ્મિકા મંદાનાની એન્ટ્રી

સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદરમાં રશ્મિકા મંદાનાની એન્ટ્રી

રશ્મિકા મંદાનાએ સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’માં એન્ટ્રી કરી છે. ગુરુવારે, ફિલ્મ નિર્માતાઓએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. મેકર્સે લખ્યું, ‘અમે સલમાનની સામે ફિલ્મ ‘સિકંદર’માં રશ્મિકાનું સ્વાગત કરીએ છીએ. તેમના ઓન-સ્ક્રીન જાદુ જોવા માટે રાહ જોઈ શકતા નથી.’રશ્મિકાએ ટ્વીટમાં લખ્યું, ‘લાંબા સમયથી તમે લોકો મને મારા આગામી પ્રોજેક્ટ વિશે પૂછી રહ્યા હતા.

અહીં આશ્ચર્ય છે. સિકંદરનો ભાગ બનાવવા બદલ આભાર’.આ દરમિયાન સલમાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ ‘સિકંદર’ના સેટની છે અને સલમાને આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.