નવરાત્રીના ઉપવાસમાં બનાવો ટેસ્ટી અને હેલ્ધી ફરાળી ઈડલી, જાણો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી
ફરાળી મોરૈયા ઈડલી રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે અને તેનો સ્વાદ અદ્ભુત છે. ખાસ કરીને જ્યારે નારિયેળ અથવા લીલી ચટણી સાથે ખાવામાં આવે છે
ફરાળી મોરૈયા ઈડલી રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે અને તેનો સ્વાદ અદ્ભુત છે. ખાસ કરીને જ્યારે નારિયેળ અથવા લીલી ચટણી સાથે ખાવામાં આવે છે
ખજૂર અંજીર લાડુ એટલા સ્વાદિષ્ટ છે કે તે બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને ખૂબ જ ભાવે છે. સૌથી સારી વાત એ છે કે તે બનાવવા માટે ખૂબ જ સરળ છે, અને તમે તેને બનાવીને હવાચુસ્ત પાત્રમાં પણ સ્ટોર કરી શકો છો. અહીં જાણો ખજૂર અંજીર લાડુ રેસીપી
ખીર એક અવશ્ય પ્રસાદ છે. જો તમે તમારી ખીર સાથે સ્વાદ, ભક્તિ અને સ્વાસ્થ્યને જોડવા માંગતા હોવતો આ નવરાત્રી સ્પેશિયલ બદામ ખીર રેસીપી અજમાવી જુઓ.
બ્રેડ અને રબડીની આ મીઠાઈ સ્વાદિષ્ટ હોય છે. તેને બનાવવામાં વધુ સમય પણ લાગતો નથી. ચાલો જાણી લઈએ કેવી રીતે બનાવાય આ ડેઝર્ટ રેસીપી!
આજે સ્વસ્થ, સ્વાદિષ્ટ અખરોટના હલવાની રેસીપી જણાવીશું. અખરોટનો હલવો ખાવામાં સ્વાદિષ્ટ હોય જો તમે ઇચ્છો તો તમે તેને થોડીવારમાં ઘરે બનાવી શકો છો.
જો તમે તમારા ઘરે આવનારા મહેમાનોને કંઈક અલગ ખવડાવવા માંગતા હોવ તો મીની મસાલા સમોસા બનાવો. મસાલેદાર સ્ટફિંગવાળા આ સમોસા ચા સાથે પીરસી શકાય છે.
ઘરે સરળતાથી તૈયાર કરી શકાય તેવો પનીર પિઝા રોલ બાળકોની સાથે ઘરના વડીલોને પણ ગમશે. ચાલો જાણીએ કે તમે ઘરે આ મજેદાર અને ક્રિસ્પી પનીર પિઝા રોલ કેવી રીતે સરળતાથી બનાવી શકો છો.