ઘરે બનાવો ચણાની દાળની બરફી , જાણો બનાવવાની સિમ્પલ રેસીપી
જો તમે કેટલીક નવી મીઠાઈઓ અજમાવવા માંગતા હોવ તો તમારે ચણા દાળ બરફી બનાવવી જ જોઈએ. આ હળવી સુગંધ અને મોંમાં ઓગળી જતો સ્વાદ મીઠાઈને ખાસ બનાવે છે અને તેને દરેકની ફેવરેટ બનાવે છે.
જો તમે કેટલીક નવી મીઠાઈઓ અજમાવવા માંગતા હોવ તો તમારે ચણા દાળ બરફી બનાવવી જ જોઈએ. આ હળવી સુગંધ અને મોંમાં ઓગળી જતો સ્વાદ મીઠાઈને ખાસ બનાવે છે અને તેને દરેકની ફેવરેટ બનાવે છે.
ભાદરવા મહિનામાં દૂધનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તો આજે ઘરે સરળતાથી દૂધ-પાક બનાવવાની રેસિપી જણાવીશું.
શાકભાજી અને મસાલાનો તડકો ઉમેરીને તેને વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવી શકાય છે. તો ચાલો જાણીએ સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર ચિવડા પુલાવ બનાવવાની સરળ રેસીપી.
જો તમે કંઈક નવું, સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ખાવાના શોખીન છો, તો સાબુદાણા નગેટ્સ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ નાસ્તો બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ગમે છે.
બ્રેકફાસ્ટમાં કંઈક નવું અને સ્વસ્થ અજમાવવા માંગો છો તો આ વાનગી તમને જરૂર પસંદ આવશે. રક્ષાબંધન અને 15 ઓગસ્ટની હાલમાં જ ઉજવણી થઈ.
ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાવા-પીવાની આદતોને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ ખૂબ જ સામાન્ય છે. જ્યારે કેટલાક લોકો રોટલીને બીજી વાર ગરમ કરીને ખાવી જોઈએ કે નહીં તે અંગે જાણીશું.
ભૂંગળા બટાકા મોટાભાગના લોકોને ખાવા ગમે છે. અહીં લાલા ચટાકેદાર અને ગ્રીન એમ બે પ્રકારના બટાકા ભૂંગળા બનાવવાની રીત આપી છે. ચાલો જાણીયે સ્ટેપ બાય સ્ટેપ કાઠિયાવાડી ભૂંગળા બટાકા બનાવવાની રીત.