🔴 Breaking
દૂધ બાદ હવે અમૂલના દહીં અને લસ્સીના ભાવમાં વધારો, દહીં પ્રતિ કિલો ₹5 અને લસ્સી ₹2 મોંઘીઅંડર-19 એશિયા કપ ફાઇનલમાં ભારતનો ધમાકેદાર વિજય! પાકિસ્તાનને 1 વિકેટથી હરાવી ભારત બન્યું ચેમ્પિયનઅંકલેશ્વર: દિવાળી વેકેશન- છઠપૂજાના તહેવારના  પગલે કામદારોએ પકડી વતનની વાટ, ઉદ્યોગોમાં કામદારોની અછત !નર્મદા : જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત નાંદોદમાં સ્વચ્છતા અભિયાન યોજાયુંભાવનગર : લાભપાંચમના શુભ મુહૂર્તે તળાજા માર્કેટિંગ યાર્ડ ધમધમી ઉઠ્યું, કપાસ-મગફળીની આવક સાથે હરાજીના શ્રી ગણેશભરૂચ: પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પુષ્પાંજલિ અર્પણ કરાયસુરત : લાભ પાંચમના શુભ મુહૂર્તમાં વેપાર-ધંધાના શ્રી ગણેશ,દિવાળી વેકેશન બાદ બજારો અને જ્વેલર્સ શોરૂમ ફરી ધમધમતા થયાભરૂચ:DLSA દ્વારા NALSA સ્થાપના દિવસ અને દીપોત્સવની ત્રિવેણી ઉજવણી,કસક વડીલોના ઘર, જિલ્લા જેલ અને ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સમાં કાનૂની જાગૃતિના કાર્યક્રમો યોજાયા દૂધ બાદ હવે અમૂલના દહીં અને લસ્સીના ભાવમાં વધારો, દહીં પ્રતિ કિલો ₹5 અને લસ્સી ₹2 મોંઘીઅંડર-19 એશિયા કપ ફાઇનલમાં ભારતનો ધમાકેદાર વિજય! પાકિસ્તાનને 1 વિકેટથી હરાવી ભારત બન્યું ચેમ્પિયનઅંકલેશ્વર: દિવાળી વેકેશન- છઠપૂજાના તહેવારના  પગલે કામદારોએ પકડી વતનની વાટ, ઉદ્યોગોમાં કામદારોની અછત !નર્મદા : જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત નાંદોદમાં સ્વચ્છતા અભિયાન યોજાયુંભાવનગર : લાભપાંચમના શુભ મુહૂર્તે તળાજા માર્કેટિંગ યાર્ડ ધમધમી ઉઠ્યું, કપાસ-મગફળીની આવક સાથે હરાજીના શ્રી ગણેશભરૂચ: પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પુષ્પાંજલિ અર્પણ કરાયસુરત : લાભ પાંચમના શુભ મુહૂર્તમાં વેપાર-ધંધાના શ્રી ગણેશ,દિવાળી વેકેશન બાદ બજારો અને જ્વેલર્સ શોરૂમ ફરી ધમધમતા થયાભરૂચ:DLSA દ્વારા NALSA સ્થાપના દિવસ અને દીપોત્સવની ત્રિવેણી ઉજવણી,કસક વડીલોના ઘર, જિલ્લા જેલ અને ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સમાં કાનૂની જાગૃતિના કાર્યક્રમો યોજાયા 
Featured

અંકલેશ્વરમાં શ્રાવણીયો જુગાર રમતા શકુનિઓ ઝડપાયા,6 લાખથી વધુના મુદ્દામાલ સાથે 23 જુગારીઓની ધરપકડ

અંકલેશ્વરના સુરવાડી ગામના ભાથીજી ફળિયા અને જનતા નગર પુષ્પા ટીકા સોસાયટીમાંથી ૨૩ જુગારીયાઓને ૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વરના સુરવાડી ગામના ભાથીજી ફળિયા અને જનતા નગર પુષ્પા ટીકા સોસાયટીમાંથી ૨૩ જુગારીયાઓને ૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ ગામના જનતા નગર પુષ્પા ટીકા સોસાયટીમાં રહેતો અજિતસિંગ સંતોકસિંગ સિકલીગર પોતાના મકાનમાં જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 2.31 લાખ રોકડા,19 મોબાઈલ ફોન અને બે વાહનો મળી કુલ 4.87 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર અજિતસિંગ સંતોકસિંગ સિકલીગર,રવીન્દ્રસિંગ સરદાર,અજિતસિંગ સરદાર,ચહેનસિંગ સરદાર,રવીસીંગ સરદાર અને દીપસિંગ સરદાર સહિત 19 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા તમામ જુગારીયાઓને શહેર પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ તરફ અંકલેશ્વર શહેર પોલીસે સુરવાડી ગામની પ્રાથમિક શાળાની સામે આવેલ લીમડાના ઝાડ નીચે ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 3 હજાર અને એક ફોન તેમજ બે વાહનો મળી કુલ 1.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નવા બોરભાઠા બેટના પંચાયતની બાજુમાં રહેતો જુગારી મનીષ ઈશ્વર પટેલ,લક્ષ્મણ સવજી પટેલ અને રવીન વસાવા,ભુપેન્દ્ર વસાવાને ઝડપી પાડ્યો હતો.