New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-229.jpg)
આજે દેશભરમાં 73માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજરોજ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ને પણ તિરંગા નો શૃંગાર કરવામાં આવ્યો હતો.
તો સાથે જ રક્ષાબંધનનો તહેવાર હોઈ જેના લીધે ઓમ લખેલી રાખડી પણ પહેરાવવામાં આવી હતી. ત્યારે દેશ ભક્તિના રંગમાં રંગાયેલા સોમનાથ મહાદેવ ને જોઈ સૌ કોઈ અભિભૂત થયા હતા.
Latest Stories