કોહલીએ કરિયરની 72મી ફિફ્ટી ફટકારી: ગિલ રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો

ટેબલ ટોપર ભારત અને 2019ની રનર અપ ન્યૂઝીલેન્ડ રમી રહી છે. આ મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે

કોહલીએ કરિયરની 72મી ફિફ્ટી ફટકારી: ગિલ રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો
New Update

વન-ડે વર્લ્ડ કપ 2023ની પહેલી સેમિફાઈનલ મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટેબલ ટોપર ભારત અને 2019ની રનર અપ ન્યૂઝીલેન્ડ રમી રહી છે. આ મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. વિરાટે કરિયરની 72મી અડધી સદી પૂરી કરી અને વન-ડે વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં પહેલી ફિફ્ટી પૂરી કરી છે. વિરાટની આ ટુર્નામેન્ટમાં આઠમી અડધી સદી પણ છે. શુભમન ગિલ 65 બોલમાં 79 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. તેના પગમાં ક્રેમ્પ છે. ગિલે આ વર્લ્ડ કપમાં તેની ચોથી અડધી સદી પૂરી કરી છે. આ તેની ODI કારકિર્દીની છઠ્ઠી અડધી સદી છે.

#ICC Womens World Cup #ICC Cricket World Cup #SportsNews #Shubhman Gill #Viral Kohli #Worldcup 2023
Here are a few more articles:
Read the Next Article