NZ vs SL: શ્રીલંકાના ઓપનર કુસલ પરેરાએ તોફાની ઇનિંગ રમીને તોડ્યો વર્લ્ડ કપનો મોટો રેકોર્ડ
મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકન ટીમના ઓપનર કુસલ પરેરાએ વર્લ્ડ કપ 2023ની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકન ટીમના ઓપનર કુસલ પરેરાએ વર્લ્ડ કપ 2023ની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી.
જો તમે પણ ગ્લેન મેક્સવેલની આ યાદગાર ઇનિંગ મેદાન પર કે ટીવી સેટની સામે બેસીને જોઈ હોય તો તમારી જાતને નસીબદાર માનો
ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને આજે તે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ટૂર્નામેન્ટમાંથી બહાર કરવાનો પ્રયાસ કરશે.
નેધરલેન્ડ બીજી જીત સાથે ડચ ટીમે ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ કરતાં વધુ મેચ જીતી છે. ઇંગ્લેન્ડ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહ્યું છે
આ મેચમાં 771 રન બન્યા હતા, જે વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મેચમાં સૌથી વધુ રન બનવાનો રેકોર્ડ છે.
ધર્મશાલામાં વિરાટ કોહલી 95 રન પર બેટિંગ કરી રહ્યો હતો. વિરાટની ODI ક્રિકેટમાં 49મી સદી આવવાની હતી.