IND vs SA: શુભમન ગિલ ટીમ સાથે ગુવાહાટી જશે, BCCI એ બીજી ટેસ્ટ અંગે અપડેટ આપી
ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ ટીમ સાથે ગુવાહાટી જશે. જોકે, બીજી ટેસ્ટમાં તેની ભાગીદારી તેની ફિટનેસ પર નિર્ભર રહેશે, BCCI એ પુષ્ટિ આપી છે.
ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ ટીમ સાથે ગુવાહાટી જશે. જોકે, બીજી ટેસ્ટમાં તેની ભાગીદારી તેની ફિટનેસ પર નિર્ભર રહેશે, BCCI એ પુષ્ટિ આપી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વન ડે અને ટી 20 માટે ટીમની જાહેરાત કરવામાં આવી જેમાં વન ડે માટે શુભમન ગિલ અને ટી 20 માટે સૂર્યકુમાર યાદવને સુકાની પદ આપવામાં આવ્યું
ભારતના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ અને ODI કેપ્ટન રોહિત શર્મા સહિત ભારતીય ક્રિકેટરોએ BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે યોજાયેલી પ્રી-સીઝન યો-યો ટેસ્ટ (ફિટનેસ ટેસ્ટ) પાસ કરી છે.
મંગળવારે મુંબઈમાં એશિયા કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત થતાં જ એવું માનવામાં આવી રહ્યું છે કે હવે બીસીસીઆઈ ત્રણેય ફોર્મેટમાં એક જ કેપ્ટન રાખવાની રણનીતિ અપનાવવા જઈ રહ્યું છે.
168 રનને ચેઝ કરતી વખતે મુકેશ કુમાર અને શિવમ દુબેએ ઝિમ્બાબ્વેને મુશ્કેલીમાં મુકી દીધા હતા. મુકેશે પાવરપ્લેમાં 2 અને 19મી ઓવરમાં 1 વિકેટ ઝડપી હતી
પહેલા બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 15.2 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટ ચેઝ કરી લીધો
બ્રાયન લારાએ મોટી ભવિષ્યવાણી કરી અને કહ્યું કે તેને લાગે છે કે, ગિલ તેની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ તોડી શકે છે.