WPL 2026: મહિલા પ્રીમિયર લીગનું શિડ્યૂલ જાહેર, વડોદરામાં યોજાશે ફાઇનલ

મહિલા પ્રીમિયર લીગના શિડ્યૂલની રાહ જોઈને બેઠેલા ક્રિકેટરસિકો માટે સારા સમાચાર આવ્યા છે  મહિલા પ્રીમિયર લીગ માટે મેગા ઓક્શન પછી BCCIએ હવે ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું

New Update
WPL 2026 schedule

મહિલા પ્રીમિયર લીગના શિડ્યૂલની રાહ જોઈને બેઠેલા ક્રિકેટરસિકો માટે સારા સમાચાર આવ્યા છે  મહિલા પ્રીમિયર લીગ માટે મેગા ઓક્શન પછી BCCIએ હવે ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે.આ ટુર્નામેન્ટના શેડ્યૂલે બધાને આશ્ચર્યચકિત કર્યા છે.કારણ કે આ પહેલી વાર બનશે જ્યારે આવી મોટી લીગની ફાઇનલ રજાના દિવસે નહીં યોજાય. BCCIના શેડ્યૂલ મુજબ,ટુર્નામેન્ટનો એલિમિનેટર અને ફાઇનલ અઠવાડિયાના દિવસોમાં રમાશે.એલિમિનેટર 3 ફેબ્રુઆરી મંગળવારે અને ફાઇનલ 5 ફેબ્રુઆરી ગુરુવારે છે.આ વખતે ટુર્નામેન્ટ ફક્ત નવી મુંબઈ અને વડોદરામાં જ યોજાશે.

WPL 2026નું સંપૂર્ણ શેડ્યૂલ.!

9 જાન્યુઆરી  મુંબઈ ઇન્ડિયન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- નવી મુંબઈ

10 જાન્યુઆરી  યુપી વોરિયર્સ સામે ગુજરાત જાયન્ટ્સ-નવી મુંબઈ

10 જાન્યુઆરી  મુંબઈ ઇન્ડિયન્સ સામે દિલ્હી કેપિટલ્સ-નવી મુંબઈ

11 જાન્યુઆરી  દિલ્હી કેપિટલ્સ સામે ગુજરાત જાયન્ટ્સ-નવી મુંબઈ

12 જાન્યુઆરી  રોયલ ચેલેન્જર્સ સામેર વિરુદ્ધ યુપી વોરિયર્સ-નવી મુંબઈ

13 જાન્યુઆરી  મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સ-નવી મુંબઈ

14 જાન્યુઆરી  યુપી વોરિયર્સ સામે દિલ્હી કેપિટલ્સ-નવી મુંબઈ

15 જાન્યુઆરી  મુંબઈ ઇન્ડિયન્સ સામે યુપી વોરિયર્સ-નવી મુંબઈ

16 જાન્યુઆરી  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સ-નવી મુંબઈ

17 જાન્યુઆરી  યુપી વોરિયર્સ સામે મુંબઈ ઇન્ડિયન્સ- નવી મુંબઈ

17 જાન્યુઆરી  દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-નવી મુંબઈ

19 જાન્યુઆરી  ગુજરાત જાયન્ટ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-વડોદરા

20 જાન્યુઆરી  દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સ-વડોદરા

22 જાન્યુઆરી  ગુજરાત જાયન્ટ્સ સામે યુપી વોરિયર્સ વિરુદ્ધવડોદરા

24જાન્યુઆરી - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે દિલ્હી કેપિટલ્સ, વડોદરા

26 જાન્યુઆરી - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મુંબઈ ઇન્ડિયન્સ, વડોદરા

27 જાન્યુઆરી - ગુજરાત જાયન્ટ્સ સામે દિલ્હી કેપિટલ્સ, વડોદરા

29 જાન્યુઆરી - યુપી વોરિયર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, વડોદરા

30 જાન્યુઆરી - ગુજરાત જાયન્ટ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સ, વડોદરા

1ફેબ્રુઆરી - દિલ્હી કેપિટલ્સ સામે યુપી વોરિયર્સ, વડોદરા

3 ફેબ્રુઆરી - એલિમિનેટર, વડોદરા

5 ફેબ્રુઆરી - ફાઇનલ, વડોદરા

Latest Stories