વર્લ્ડ કપ 2025નું સંપૂર્ણ સમયપત્રક જાહેર, જાણો ભારત અને પાકિસ્તાન કયા શહેરોમાં પોતાની મેચ રમશે
ICC મહિલા વર્લ્ડ કપ 2025 રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં આયોજિત કરવામાં આવશે. ટુર્નામેન્ટમાં રાઉન્ડ-રોબિન સ્ટેજ 26 ઓક્ટોબર સુધી ચાલશે. આ પછી, સેમિફાઇનલ 29 અને 30 ઓક્ટોબરે યોજાશે.