RCB W vs MI W: હરમનપ્રીત-અમનજોતે મુંબઈને જીત અપાવી, રોમાંચક મેચમાં બેંગ્લોરને હરાવ્યું
સુકાની હરમનપ્રીત કૌરની અડધી સદી અને અમનજોત કૌરની રચનાત્મક અંતિમ ઓવરની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે શુક્રવારે WPL મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB W) ને ચાર વિકેટથી હરાવ્યું.