ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં લેવાયેલ ફાર્મસીની પરીક્ષામાં લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ 9મો ક્રમ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં લેવાયેલ ફાર્મસીના સેમેસ્ટર -૭ અને સેમેસ્ટર – ૫ની ફાઇનલ પરીક્ષા લેવાય હતી જેમાં ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે જેમાં તંઝીલ ગૌદએ SPI ૯.૨૯ સાથે નવમો ક્રમાંક અને પટેલ કિરણએ SPI ૯.૬૭ સાથે નવમો ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે. આ બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચના સમસ્ત ટ્રસ્ટી ગણ, પ્રિન્સીપાલ, તેમજ સ્ટાફગણ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા…
ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું
તંઝીલ ગૌદએ SPI ૯.૨૯ સાથે નવમો ક્રમાંક અને પટેલ કિરણએ SPI ૯.૬૭ સાથે નવમો ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું

/connect-gujarat/media/post_attachments/d7faf9e550f1d7cc74e95312dc950432cfbe8e0f22c22ea4d378114449033f5a.webp)
/connect-gujarat/media/post_attachments/032cd8e5d3f82914106a8932191ff3ed9ecaa318fc49b25ccf5efe1dab8fd4d9.webp)