-
ભેસ્તાનમાં બની શર્મસાર કરતી ઘટના
-
નાની બાળકી સાથે છેડતીની બની ઘટના
-
ઘટના CCTVમાં થઈ કેદ
-
નરાધમ યુવકે બાળકી સાથે કર્યા શારીરિક અડપલા
-
પોલીસે આરોપીની કરી ધરપકડ
સુરતમાં ફરી એકવાર માસૂમ બાળકી સાથે શારીરિક છેડતીની ઘટના પ્રકાશમાં આવી છે.જે ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સુરતના ભેસ્તાનમાં બે માસૂમ બાળકીઓ પોતાની નાની સાઇકલ પર રમતી હતી.
ઉંચકીને પોતાના ખોળામાં લઈ લીધી હતી.અને માસૂમ બાળકીની છેડતી કરી હતી.આ દરમિયાન નરાધમે તેમને જોઈ અને તેમની નજીક ગયો હતો. અને બેમાંથી એક બાળકીને સાઇકલ પરથી
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.અને ભેસ્તાન પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી હતી. અને નરાધમ મોહમ્મદ નાઝિર મોહમ્મદ અન્સારીને ઝડપી પાડ્યો હતો અને પોક્સો અધિનિયમ હેઠળ તેની સામે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.