સુરત : વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદવાવ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનો વિરોધ...
નવા નિયમોમાં સુરતમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળે. જેથી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં મુકાયા છે
નવા નિયમોમાં સુરતમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળે. જેથી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં મુકાયા છે
સ્કોલરશીપનું 250 જેટલી વિદ્યાર્થીનીઓને વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બા રાઉલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું