સુરત : જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વનો પ્રારંભ, મહારાજ સાહેબના આશીર્વચનનો લ્હાવો લેતા શ્રાવકો

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા સંયમવિહાર ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીની ઉપસ્થિતિમાં પવિત્ર પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

New Update

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા સંયમવિહાર ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીની ઉપસ્થિતિમાં પવિત્ર પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સંયમવિહાર ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીના નેજા હેઠળ પવિત્ર પર્યુષણ પર્વની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. આ પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં આચાર્યશ્રીના દર્શનાર્થે સમાજના તેમજ અન્ય સમાજના લોકો પધાર્યા હતા અને આ પર્યુષણ પર્વની શરૂઆત કરવામાં આવી હતી. સુરત ચાતુર્માસ પ્રવાસ વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ સંજય સુરાનાએ જણાવ્યું હતું કે સમગ્ર જૈન ધર્મના લોકો માટે આ આઠ દિવસના પર્યુષણ પર્વ અતિ મહત્વના હોય છે.કેમ કે પર્યુષણ પર્વના આઠમાં દિવસે બધા જૈન ધર્મના સંકળાયેલા લોકો ઉપવાસ કરતા હોય છે.
Latest Stories