અંકલેશ્વર : મહાવીર જયંતિની જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી,શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા
મહાવીર જયંતિ નિમિત્તે બેન્ડવાજા, ઢોલ-નગારા સાથે પાલખી માં ભગવાન મહાવીરની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.શહેરના પંચાટી બજાર સ્થિત જૈન દેરાસર ખાતેથી નીકળેલી શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારમાં ફરી