Connect Gujarat
સુરત 

સુરત: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે, જુઓ કયા કાર્યક્રમો યોજાશે

ગુજરાતમાં અમારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરના ગુજરાત પ્રવાસે આવનાર છે જે અંગેની માહિતી આપવા કાપડ નગરી સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું

X

ગુજરાતમાં અમારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરના ગુજરાત પ્રવાસે આવનાર છે જે અંગેની માહિતી આપવા કાપડ નગરી સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પાર્ટીઓ સક્રિય બની રહી છે આવનારી 5મી સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક દિવસીય ગુજરાતના પ્રવાસે આવનાર છે.અમદાવાદ ખાતે યોજાનાર બુથ સ્તરના કાર્યકર સંમેલન મારુબુથ મારું ગૌરવ અને મારું બુથ કાર્યક્રમોને પરિવર્તન સંકલ્પ સંમેલનમાં સંબોધિત કરશે છે.સાંજે 6 કલાકે પ્રદેશ ઇલેક્શન કમિટી,સ્ક્રીનીંગ કમિટી આવનાર ચૂંટણીમાં ઉમેદવારો ચયન માટેના માપદંડો નક્કી કરવા મિટિંગ યોજશે. આ નાગેની માહિતી આપવા સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

Next Story
Share it