ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું : 'આખો દેશ રાષ્ટ્રીય શોકમાં છે અને રાહુલ ગાંધી વિદેશ ગયા...'
ભારતીય જનતા પાર્ટીએ સોમવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે રાહુલ ગાંધીએ તેમની સસ્તી રાજનીતિ માટે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના મૃત્યુનો ફાયદો ઉઠાવ્યો.